રાજ્યમાં ખેડૂતોને વીજળી અને પાણી મુદ્દે પડતી સમસ્યાની રજુઆત દિલ્લીમાં, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં ખેડૂતોને વીજળી અને પાણી મુદ્દે પડતી સમસ્યાની રજુઆત દિલ્લીમાં કરાઈ. રાજ્યના ઉર્જા મંત્રીની અધ્યક્ષતામાં ઉર્જા વિભાગના અધિકારીઓ દિલ્લી પહોંચ્યા. વીજળી પાણી મુદ્દે કેન્દ્રીય ઉર્જા મંત્રી સાથે વિશેષ ચર્ચા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram