ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AAPનું આ પાર્ટી સાથે થઈ શકે છે ગઠબંધન, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને BTPનું ગઠબંધન થઈ શકે છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ છોટુ વસાવા સાથે બેઠક કરી છે. ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીએ આ અંગે બેઠક કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram