Abp Asmita: આગામી વિધાનસભાની ચૂંટણી અંગે કોંગ્રેસની મળી મહત્વની બેઠક,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2021 04:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં 2022ની વિધાનસભાની ચૂંટણી અંગે કોંગ્રેસની મહત્વની બેઠક મળી છે. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.