કોગ્રેસનો વીડિયો જે જગ્યાએ ઉતારાયો છે તે સ્થળ પર પહોંચી ABP અસ્મિતા

Continues below advertisement
કોગ્રેસનો વીડિયો જે જગ્યાએ ઉતારાયો છે તે સ્થળ પર ABP અસ્મિતા પહોંચી છે. ગાંધીનગર સર્કિટ હાઉસના બેઠક રૂમમાં આ વીડિઓ બન્યો હોવાનું સામે આવ્યું છે. 5 ઓક્ટોબરે વીડિઓ બન્યો હોવાની પ્રાથમિક વિગત સામે આવી હતી. સોફામાં સોમાભાઈ પટેલ અને સામેની ખુરશીમાં ગાંધીનગર કોંગ્રેસ કોર્પોરેટર અંકિત બારોટ બેઠા હતા. જોકે આ મામલે અંકિત બારોટ વીડિયોમાં પોતે નહીં હોવાની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram