પાણી યોજનાના ખાતમુહૂર્તમાં પહોંચ્યા હતા મંત્રી કુંવરજી બાવળિયા, મહિલાઓએ ઉધડો લેતા ચાલતી પકડી

Continues below advertisement
લોધિકા તાલુકાના પારડી ગામે મહિલાઓએ મંત્રી બાવળીયાને ઉધડો લીધો હતો. મહિલાઓએ પાણી પ્રશ્ને પાણી પુરવઠા મંત્રીને તીખા સવાલો કર્યા હતા. મહિલાઓ ક્યારે પાણી મળશે, કામ ક્યારે પૂરું થશે, તેવા સવાલો પૂછ્યા હતા. મંત્રી બાવળિયાએ મહિલાઓને ખાતરી આપી હતી કે છ મહિનામાં કામ પૃરું થઈ જશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram