ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ટ્રસ્ટી બની જમીન પર કબજો કરવાનો નેતાઓ પર લાગ્યો આરોપ
Continues below advertisement
ગુજરાત રાજ્ય વકફબોર્ડના ટ્રસ્ટી બની રાજકીય નેતાઓ જમીન પર કબજો કરતા હોવાનો દાવો કરાયો હતો. અરજદાર જલાલુદ્દીન સૈયદ દ્વારા શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરાઈ હતી. ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલે પણ આ સંદર્ભે તપાસના નિર્દેશ આપ્યા હતા. વકફ બોર્ડ ટ્રિબ્યુનલે દરિયાપુરાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન સહિતના 20 ટ્રસ્ટીની નિમણુક રદ્દ કરી હતી.
Continues below advertisement