પક્ષના લોકો મર્યાદા ઓળંગીને આરોપ લગાવશે તો શિસ્તભંગની કાર્યવાહી કરાશે: અમિત ચાવડા
Continues below advertisement
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી મા ઉમેદવારોની પસંદગીને લઈ કૉંગ્રેસમાં કકડાટ યથાવત છે. ત્યારે અમિત ચાવડા કહ્યું કે, કોઈ ને બદનામ કરવાના આક્ષેપ પણ થયાં છે. નવાને તક મળે ત્યારે જુના ને તકલીફ થઈ શકે છે, એક ટિકિટ લાલસા નાં કારણે પાયા વિહોણા આક્ષેપો થાય તેં સ્વીકાર્ય ન હોય. જે લોકોએ મર્યાદા વટાવી છે તેવા લોકો સામે શિસ્તભંગનાં પગલા લેવાશે.
Continues below advertisement