ભાજપ નેતા સાચુ બોલતા હોવાથી ઇન્કમટેક્સ વિભાગ હેરાન કરતું હોવાનો અમિત ચાવડાનો આરોપ
Continues below advertisement
સુરતમાં પૂર્વ આઈટી અધિકારી અને ભાજપ અગ્રણી પીવીએસ શર્માના નિવાસ્થાને આઈટીના દરોડા પડ્યા હતા. આઈટી વિભાગે શર્માની મિલકત અંગે ક્વેરી કાઢી સમન્સ મોકલ્યું હતું. શર્માના જવાબથી અસંતુષ્ટ આઈટી વિભાગે પોતાની તપાસ ચાલુ રાખી હતી. પીવીએસ શર્માના નિવાસસ્થાને આઈટીના દરોડા મુદ્દે કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે, સરકાર આઈટી, ઈડી, સીબીઆઈ અને પોલીસનો કરી રહી છે ખોટો ઉપયોગ.
Continues below advertisement