MLA અમરીશ ડેરે સાંસદ નારણ કાછડીયા પર રેલવેની જમીન મુદ્દે લગાવ્યા આરોપ, જવાબમાં શું કહ્યું સાંસદે?
Continues below advertisement
રાજુલા(Rajula)ના MLA અમરીશ ડેરે(Amrish Der) સાંસદ નારણ કાછડીયા(Naran Kachhdiya) પર રેલવેની જમીન અટકાવવામાં સાંસદે પગ આડો કર્યો હોવાના આરોપ લગાવ્યા છે. આ અંગે સાંસદ નારણ કાછડીયાએ કહ્યું કે, રાજુલાની રેલવેની જમીન લોકોની સુખાકારી માટે ઉપયોગમાં આવે તો અમને વાંધો નથી.
Continues below advertisement