આપણી ખબરઃ વીજધાંધિયાથી પરેશાન ખેડૂતો મુદ્દે ગૃહની અંદર અને બહાર કોંગ્રેસનો હોબાળો

Continues below advertisement

રાજ્યમાં વીજ ધાંધિયાથી પરેશાન ખેડૂતોના મુદ્દે આજે કોંગ્રેસ વિધાનસભા ગૃહની અંદર અને બહાર હોબાળો મચાવતો જોવા મળી છે. ખેડૂતોને વીજળી આપોના નારા સાથેના પોસ્ટર સાથે દસથી વધુ ધારાસભ્યો વિધાનસભા પરિસરમાં ધરણા પર બેઠા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram