CM વિરુદ્ધ નિવેદન આપતા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડના આદેશ,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

કેન્દ્રીય મંત્રી(Union Minister) નારાયણ રાણે(Narayan Rane)ની ધરપકડનો આદેશ અપાયો છે. નાસિક પોલિસે આ આદેશ કર્યો છે. પોલીસે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની વિરુદ્ધમાં નિવેદનને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram