અસ્મિતા વિશેષઃ શ્વાસ રુંધાયો ક્યાં?

Continues below advertisement

કોરોનાના કપરા કાળમાં હવે લોકો એક એક શ્વાસ માટે વલખા મારી રહ્યા છે. હું ઓક્સિજન છું મારી એક એક ક્ષણની અછત આપને જ નહીં પરંતુ સમગ્ર પ્રકૃતિનો જીવ લઈ શકે છે. દેશ અને દુનિયામાં દરેક વ્યક્તિએ જીવન માટે મારી ક્ષણે ક્ષણે જરૂર પડે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram