અસ્મિતા વિશેષઃદમદાર દીદી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 May 2021 12:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપશ્વિમ બંગાળમાં હાર જીતના દાવા વચ્ચે મમતા દીદી સત્તાના શીખરે પહોંચ્યા છે. પગમાં હવાઈ ચપ્પલ અને સાદગીથી જ મમતા દીદી હંમેશા વિરોધીઓને માત આપતા રહે છે. મમતાને હરાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ અહીંયા કોઈની દાળ ન ગળી.