વિધાનસભા ચૂંટણી: અસરકારક થીમ તૈયાર કરવા રાહુલ ગાંધીનો આદેશ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
10 Dec 2021 06:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પ્રદેશ કોંગ્રેસ એક થીમના આધારે લડશે. 2017માં "વિકાસ ગાંડો થયો" એ થીમ સફળ રહી હતી. જેના પર રાહુલ ગાંધીને વિશ્વાસ છે. અને હવે 2022માં લોકો અસરકારક થીમ સાથે વધુ લોકો જોડાય તે માટે રાહુલ ગાંધીએ આદેશ કર્યો છે. આ થીમ તૈયાર કરવા માટે ગુજરાત અને રાષ્ટ્રના લલોકો કામે લાગ્યા છે. આગામી 20ન દિવસમાં થીમ તૈયાર થવાનો પ્રદેશ કોંગ્રેસનો દાવો.