ભાવનગર: ખેડૂતોના નુકસાનીને લઈ ખેતીવાડી અધિકારી અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખની કથિત ઓડિયો ક્લીપ વાયરલ

Continues below advertisement
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં પડેલ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન અંગે કિશાન ક્રાંતિ સંઘ દ્વારા ખેડૂતોની નુકસાન અંગે ખેતીવાડી અધિકારી સાથે ટેલિફોનિક વાતમાં ખેતીવાડી અધિકારી ઉડાઉ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ છે. આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જિલ્લા ખેતીવાડી અધિકારીનું કહેવું છે કે સિહોર તાલુકાના એક પણ ગામમાં  નુકસાન નથી થયું.  ત્યારે બીજી તરફ સિહોર તાલુકામાં કિશાન સહાય યોજનાની હજુ સુધી સર્વેની કામગીરી થઈ નથી જેના કારણે સિહોર તાલુકાના ખેડૂતો થઈ  હેરાન પરેશાન છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram