બરોડા ડેરીનો વિવાદ મામલો, કેતન ઇનામદારનું શાસકોને અલ્ટીમેટમ, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Sep 2021 04:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબરોડા ડેરીનો વિવાદ વધુ વકર્યો છે. દૂધ ફેર અને ભાવ ફેરનો વિવાદ વધ્યા હોવાનું સામે આવ્યું છે. 4 ધારાસભ્યોની સર્કિટ હાઉસમાં બેઠક યોજાઈ હતી. જે પૂરાં થઇ છે. કેતન ઇનામદાર અને અક્ષય પટેલ બરોડા ડેરી જવા રવાના થયા હતા. કેતન ઇનામદારે શાસકોને અલ્ટીમેટમ આપ્યું છે.