Bhajan Lal Sharma | મુખ્યમંત્રી તરીકે પસંદગી બાદ ભજન લાલ શર્માએ રાજ્યપાલને મળી સરકાર રચવાનો કર્યો દાવો
gujarati.abplive.com
Updated at:
12 Dec 2023 06:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhajan Lal Sharma | રાજસ્થાનમાં ભારતીય જનતાએ અંતે પોતાના મુખ્યમંત્રી પદ માટે નામની જાહેરાત કરી છે. ભજનલાલ શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી બનશે. આજે જયપુરમાં મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં કેંદ્રીય મંત્રી રાજનાથ સિંહ સહિતના નિરીક્ષકોએ ભજનલાલ શર્માના નામ પર મહોર મારી છે. આગામી દિવસોમાં ભજનલાલ શર્મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. ભજનલાલ શર્મા સાંગનેર બેઠક પરથી ધારાસભ્ય છે.