Bhajan Lal Sharma | રાજસ્થાનમાં મુખ્યમંત્રી તરીકે ભજન લાલની પસંદગીને રાજકીય વિશ્લેષક શત્રુઘ્ન શર્માએ ગણાવ્યું સરપ્રાઇઝ
gujarati.abplive.com
Updated at:
12 Dec 2023 06:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhajan Lal Sharma | જસ્થાનમાં પણ નવા સીએમને લઈને સસ્પેન્સનો મંગળવારે અંત આવ્યો હતો. ભાજપના ધારાસભ્ય દળના નેતા ભજનલાલ શર્મા ચૂંટાયા છે. આ સાથે ભાજપે ફરી એકવાર આશ્ચર્યજનક નવા ચહેરાને તક આપી છે. દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવા ડેપ્યુટી સીએમ બનશે. આ સાથે જ વાસુદેવ દેવનાની વિધાનસભાના અધ્યક્ષ બનશે.