Bhajan Lal Sharma | રાજસ્થાનમાં મુખ્યમંત્રી તરીકે નવા ચહેરાની પસંદગી પર રાજકીય વિશ્લેષક ત્રિલોક શર્માએ શું કહ્યું?
gujarati.abplive.com
Updated at:
12 Dec 2023 06:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhajan Lal Sharma | આજે જયપુરમાં મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં કેંદ્રીય મંત્રી રાજનાથ સિંહ સહિતના નિરીક્ષકોએ ભજનલાલ શર્માના નામ પર મહોર મારી છે. આગામી દિવસોમાં ભજનલાલ શર્મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. ભજનલાલ શર્મા સાંગનેર બેઠક પરથી ધારાસભ્ય છે. આ અંગે રાજકીય વિશ્લેષક ત્રિલોક શર્માએ પ્રતિક્રિયા આપી હતી.