Bharuch જિલ્લા કોગ્રેસની મહિલા પાંખના ઉપપ્રમુખ ઉર્મિલા ભગતનું પક્ષમાંથી રાજીનામું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Feb 2021 04:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભરૂચ જિલ્લા કોંગ્રેસની મહિલા પાંખના ઉપપ્રમુખ ઉર્મિલા ભગતે પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું. અંકલેશ્વરની સારંગપુર બેઠક પરથી ચૂંટણી ટિકિટ માંગી હતી. ટિકિટ ન મળતા તેમણે રાજીનામું આપ્યું હતું. તેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે.