ભીખુભાઈ દલસાણીયાને બિહારમાં પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત કરાયા, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2021 03:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભીખુભાઈ દલસાણીયાને બિહારમાં પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત કરાયા છે. બિહારમાં કમળ ખિલાવવાની જવાબદારી ભીખુભાઈ દલસાણીયાને સોંપાઈ છે. ભીખુભાઈ દલસાણીયાએ 16 વર્ષ સુધી ભાજપ સંગઠનનું કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના વિશ્વાસુ છે ભીખુભાઈ દલસાણીયા.