Delhi BJP Meeting | દિલ્લીમાં ભાજપ શાસિત મુખ્યમંત્રીની મહત્વની બેઠક, ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા હાજર
Continues below advertisement
Delhi BJP Meeting | આજે દિલ્લીમાં ભાજપ મુખ્યાલય પર ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોના CM હાજર રહ્યા હતા. આ બેઠકમાં PM મોદી અને અમિત શાહ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ હાજર. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ પણ બેઠકમાં હાજર રહ્યા.
આવતીકાલે દિલ્લીમાં ભાજપની મહત્વની બેઠક. તમામ રાજ્યના ભાજપના સંગઠન મહામંત્રીને દિલ્લીનું તેડું. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષની અધ્યક્ષતામાં યોજાશે બેઠક. તમામ રાજ્યોની વર્તમાન રાજકીય સામાજિક સ્થિતિની થાશે સમીક્ષા.
ચૂંટણી પરિણામોની રાજ્યમાં થયેલી અસરની પણ ચર્ચા કરવામાં આવશે. આગામી સમયમાં યોજનારા કાર્યક્રમ અંગે થશે ચર્ચા. ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મુદ્દો પણ ચર્ચા કરાશે.
Continues below advertisement