ભાજપના ધારાસભ્યએ કેમેરા સામે મીડિયાકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી

Continues below advertisement
વડોદરાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દાદાગીરી કેમેરામાં કેદ થઇ હતી. મધુ શ્રીવાસ્તવ એક પત્રકારને ધમકી આપતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં મધુ શ્રીવાસ્તવ પત્રકારને કહી રહ્યા છે કે હું તને બતાવી દઈશ, માણસોને કહીને તને ઠોકાવી દઈશ.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram