વલસાડમાં ધરમપુર તાલુકાના ભાજપના પ્રમુખે લગ્નમાં હજારોની ભીડ એકઠી કરી, પોલીસે શું કરી કાર્યવાહી

Continues below advertisement
પોતાના લગ્નમાં જનમેદની એકઠી કરનાર વલસાડના ધરમપુર તાલુકાના ભાજપના પ્રમુખ કેતન વાઢુ સહિત 11 લોકો સામે માત્ર દેખાવ પૂરતી પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં પ્રમુખે મુક્ત કર્યા હતા. લગ્નની પાર્ટીમાં ડીજેના તાલે માસ્ક વગર મોટી સંખ્યામાં લોકો ઝૂમ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram