ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો પાટણમાં આજે રોડ શો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નગર પાલિકાનો ચૂંટણી પ્રચાર છેલ્લા તબકામાં છે ત્યારે પાટણમાં આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રોડ શો કરશે. બપોરે 2 કલાકે પ્રગતિ મેદાન થી યોજાશે બાઇક રેલી. ત્યાર બાદ સાંજે 4 કલાકે બગવાળા દરવાજા ખાતે જાહેર સભાને સંબોધશે.