C.R. Patil | ‘આ તો ભાજપ છે શિસ્તમાં રહેવું જ પડે....’ અલ્પેશ ઠાકોરનું નામ લઈને કોને કરી ટકોર?
abp asmita
Updated at:
22 Nov 2023 07:07 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ભાજપના દિવાળી સ્નેહમિલનમાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું છે. પક્ષ પલટો કરી ભાજપમાં જોડાનારા નેતાઓને શિસ્ત જાળવવા માટે ટોકર કરી છે.