C.R.Patil | જવાનો માટે પાણીની વ્યવસ્થાને લઈને પાટીલે લોકસભા ગૃહમાં શું આપ્યો જવાબ, જુઓ વીડિયો
C.R.Patil | જવાનો માટે પાણીની વ્યવસ્થાને લઈને પાટીલે લોકસભા ગૃહમાં શું આપ્યો જવાબ, જુઓ વીડિયો
લોકસભા ગૃહમાં મંત્રી સી.આર.પાટીલે જવાબ રજુ કર્યો છે... સરહદ પર જવાનો માટે પીવાના અને અન્ય કામ માટેના પાણીના મોટા સવાલોને લઈને સી.આર.પાટીલે જવાબ રજુ કર્યો છે... તેમણે કહ્યું કે, સરહદ પર કેન્દ્ર સરકારે પાણીની વ્યવસ્થા કરી છે... સરહદ પર જવાનો માટે પાણીની વ્યવસ્થા ન હતી એ પણ આપણા વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કરી દીધી છે... લોકસભા ગૃહમાં મંત્રી સી.આર.પાટીલે જવાબ રજુ કર્યો છે... સરહદ પર જવાનો માટે પીવાના અને અન્ય કામ માટેના પાણીના મોટા સવાલોને લઈને સી.આર.પાટીલે જવાબ રજુ કર્યો છે... તેમણે કહ્યું કે, સરહદ પર કેન્દ્ર સરકારે પાણીની વ્યવસ્થા કરી છે... સરહદ પર જવાનો માટે પાણીની વ્યવસ્થા ન હતી એ પણ આપણા વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કરી દીધી છે...