મોરવાહડફ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારો આજે ભરશે ફોર્મ, જુઓ વીડિયો
Continues below advertisement
મોરવાહડફ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરશે. કૉંગ્રેસના ઉમેદાવાર સુરેશ કટારા અને ભાજપના નિમિષાબેન સુથાર મેદાનમાં છે. 31મી માર્ટે ફોર્મની ચકાણી કરાશે. જ્યારે 17 એપ્રિલે મતદાન યોજાશે.
Continues below advertisement