મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મિનિસ્ટરોની સરપ્રાઈઝ વિઝીટ પર નીકળયા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
23 Nov 2021 12:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મંત્રીઓની મુલાકાત લેવા પહોંચ્યા હતા. મિનિસ્ટરોની કેબિનમાં તેઓએ સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. આ મુલાકાત દરમિયાન જે લોકો મંત્રીઓને મળવા આવતા હતા. તેમના વિશે પણ માહિતી મેળવી હતી.