કોગ્રેસની સરકારમાં ખેડૂતોની નહી ઉદ્યોગકારોની સરકાર હતીઃ પાટીલ
Continues below advertisement
અમરેલી ધારીના બગસરામા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સી.આર પાટીલે પ્રચાર કર્યો હતો. સભાને સંબોધતા પાટીલે કહ્યું કે, પહેલા યુરિયા માટે દેકારા થતા અને કોંગ્રેસ યુરિયા ખેડૂતોને બદલે ઉધોગોને બ્લેકમાં વેચતી હતી.આજે નિમ કોટેડ યુરિયા સીધું ખેડૂતોને મળે છે. કોંગ્રેસના એક પણ નેતા એક પણ વાક્ય સરદાર માટે ટ્વિટર ઉપર નથી લખી શક્યા. સૌની યોજનાથી સૌરાષ્ટ્ને ફાયદો થયો છે.
Continues below advertisement