સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ કોગ્રેસ આ દિવસે ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા, જુઓ વીડિયો

Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કોગ્રેસ એક ફેબ્રુઆરીના રોજ ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા છે. જ્યારે પાંચ ફેબ્રુઆરીએ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાય તેવી શક્યતા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram