ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર કોગ્રેસના ક્યા ધારાસભ્યએ કરી શંકા

Continues below advertisement
વિધાનસભાની પેટાચૂંટણી, મહાનગરપાલિકા બાદ પંચાયતોમાં ભાજપે સતત વિજય હાંસલ કર્યો. રાજ્યમાં 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો છે. જયારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો. ચૂંટણીના પરિણામો પર કૉંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે શંકા ઉપજાવતા કહ્યુ કે આટલુ ખરાબ પરિણામ હોઈ જ ન શકે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram