જ્યારે કોગ્રેસના ધારાસભ્યો કામ લઇને મંત્રીઓ પાસે આવતા જ નથીઃ વસાવા
Continues below advertisement
રાજ્ય સરકારના વન મંત્રી ગણપત વસાવાએ મોટો ઘડાકો કર્યો છે. ભાજપના રમણ પાટકરના કૉંગ્રેસના ધારાસભ્યોના કામ ન થતા હોવાનો નિવેદનનું વન મંત્રી ગણપત વસાવાએ સ્વીકાર કર્યો હતો. ગણપત વસાવાએ જણાવ્યુ કે કામો નહોતા થતા એટલે મંગલ ગાવીતે કૉંગ્રેસ છોડ્યુ.. સ્વાભાવિક છે કે જ્યા સરકારના ધારાસભ્યો હોય ત્યા વિકાસના કામો વધુ થાય છે. ભાજપના ધારાસભ્યો રેગ્યુલર કામો લઈને મંત્રીઓ પાસે આવે છે. જ્યારે કૉંગ્રેસના ધારાસભ્યો કામ લઈને મંત્રીઓ પાસે આવતા જ નથી
Continues below advertisement