કોગ્રેસ નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની સંપૂર્ણ યાદી જાહેર નહીં કરે, જાણો કારણ?
Continues below advertisement
મનપા બાદ નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોમાં બળવાની કોગ્રેસને આશંકા છે. જેના કારણે આ ચૂંટણી માટે કોગ્રેસ ઉમેદવારોની સંપૂર્ણ યાદી જાહેર નહીં કરે. વિવાદ સિવાયની બેઠકો પર ઉમેદવારોને સીધા મેન્ડેટ પહોંચાડવાની રણનીતિ અમલમાં મુકવામાં આવશે.
Continues below advertisement