છોટાઉદેપુરની નસવાડીની અમરોલી તાલુકા પંચાયતની બેઠક પર કોગ્રેસ ઉમેદવારનો વિજય

Continues below advertisement
31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. છોટાઉદેપુરની નસવાડીની અમરોલી તાલુકા પંચાયતની બેઠક પર કોગ્રેસ ઉમેદવારનો વિજય થયો છે. અમદાવાદની ચાંગોદર તાલુકા પંચાયતમાં ભાજપના હંસાબેન વાઘેલાનો વિજય થયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram