સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ભવ્ય જીત હાંસલ કરશેઃ સીઆર પાટીલ

Continues below advertisement
પ્રદેશ ગુજરાત ભાજપનું નવુ સંગઠનનું માળખું જાહેર કરવામાં આવ્યું હતુ. સીઆર પાટીલે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ભવ્ય જીત હાંસલ કરશે. દરેક કાર્યકર્તા એ સંગઠનનો  પાયો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram