તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની પ્રચંડ જીતનો સી.આર.પાટીલનો દાવો
Continues below advertisement
તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની પ્રચંડ જીતનો સી.આર.પાટીલે દાવો કર્યો હતો. મનપા કરતા પણ મોટી જીત મેળવવાની પાટીલે આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, મનપાના મેયરની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ કરાશે.
Continues below advertisement