દાદરાનગર હવેલીઃ દિવગંત MP મોહનડેલકરના પત્ની આ પાર્ટીમાંથી લડશે આગામી ચૂંટણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Oct 2021 10:17 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાદરાનગર હવેલીના દિવંગત સાંસદ મોહનડેલકરના પત્ની કલાબેન ડેલકર આગામી ચૂંટણી શિવસેનામાંથી લડશે. તેઓ શિવસેનામાં જોડાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ડેલકર પરિવારને આવકાર આપ્યો છે.