દિલ્હીઃ ભાજપ કાર્યાલયમાં વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓ અને મતદાતાઓનો માન્યો આભાર
Continues below advertisement
દિલ્હીમાં બીજેપી કાર્યાલયમાં પીએમ મોદીએ દરેક કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, અમારી માતાઓ-બહેનોએ જે રીતે બીજેપીને સમર્થન આપ્યું છે તે એક મોટો મેસેજ છે. તેમણે કહ્યું કે, ફર્સ્ટ વોટર્સે પણ ખૂબ સારી રીતે મતદાન આપીને બીજેપીની જીત નિશ્ચિત બનાવી છે.
Continues below advertisement
Tags :
PM Modi Speech Pm Modi Live Elections 2022 PM Modi Speech To BJP Workers PM Modi On BJP Win UP Election Results 2022 Goa Election Results 2022 Uttarakhand Election Results 2022 Manipur Election Results 2022 BJP Headquaters Assembly Polls 2022