અનામત આંદોલન સમયે પાટીદારો સામે થયેલા કેસ પરત ખેંચવા માગ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અનામત આંદોલન સમયે પાટીદારો સામે થયેલા કેસ પરત ખેંચવા માટે માગ ઉઠી છે. ત્યારે આ મામલે પાટીદાર સમાજમનથી આવતા સાંસદોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે. 6 વર્ષ પહેલા જે કેસ થયા હતા તે કેસ પરત ખેંચવા માટે માગ પ્રબળ બની છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram