નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું દારૂબંધી મામલે નિવેદન, ગુજરાતમાં દારૂબંધી યથાવત રહેશે

Continues below advertisement

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દારૂબંધી મામલે નિવેદન આપતા જણાવ્યુ કે, ગુજરાતમાં દારૂબંધી યથાવત રહેશે. દારૂબંધીના કારણે રાજ્યમાં સામાજિક સુરક્ષા જળવાઈ રહી છે. DYCMએ વધુમાં જણાવ્યુ હતું કે, જે પોલીસ મથકના વિસ્તારમાંથી દારૂનો જથ્થો મળી આવે તે વિસ્તારના પોલીસકર્મીઓ પર પગલાં પણ લેવામાં આવે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram