દિલીપ સંઘાણી ઇફ્ફ્કોના વાઇસ ચેરમેનમાંથી બન્યા ચેરમેન, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દિલીપ સંઘાણીને બનાવાયા ઇફ્ફ્કોના ચેરમેન. હમણાં સુધી તેઓ વાઇસ ચેરમેન હતા. પરંતુ હવે તેઓ ચેરમેન પદે બિરાજમાન થયા છે. સહકારી આગેવાન તરીકે તેઓએ ઘણા કામ કર્યા છે. સ્વચછ છવી ધરાવતા દિલીપ સંઘાણી સરકરી ક્ષેત્રે આગળ પડતું કામ છે.
Continues below advertisement