વિધાનસભા ગૃહમાં નેનોના ઉત્પાદન બાબતે થઇ ચર્ચા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વિધાનસભા ગૃહમાં નેનોના ઉત્પાદન બાબતે 20 મિનિટ કરતા વધુ ચર્ચા ચાલી. તો સાથે જ પોલીસકર્મીઓને ગ્રેડ પેનો મુદ્દો પણ ઉઠ્યો. ગ્રેડ પે માટે બનાવેલી કમિટીનો રિપોર્ટ બે મહિનામા આવવાનો હતો એમ સરકારે જણાવ્યું હતું. ટાટા નેનો કંપનીએ શરત ભંગ કર્યાનો આરોપ વિપક્ષે લગાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram