ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી, વોર્ડ મુજબ મંત્રીઓને સોંપાઈ જવાબદારી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2021 11:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ મુજબ મંત્રીઓને સોંપાઈ જવાબદારી, જીતુ વાઘાણીને વોર્ડ નંબર-1ની જવાબદારી અપાઈ છે. તો કિરીટસિંહ રાણાને વોર્ડ નંબર-2ની જવાબદારી અપાઈ છે. ઋષિકેશ પટેલને વોર્ડ નંબર-3ની જવાબદારી અપાઈ છે.