ચૂંટણી પરિણામ 2022: પંજાબના પરિણામમાં કોંગ્રેસનો સફાયો, ભાજપની જીતનો જશ્ન શરૂ
abp asmita
Updated at:
10 Mar 2022 04:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપમાં ચાર રાજ્યોમાં જીતની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ભાજપે ચાર રાજ્યોમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. કમલમ પર વિજયોત્સવ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમલમ ખાતે પહોંચ્યા છે.