ઈલેક્શન રિઝલ્ટ 2022: ‘પંજાબના લોકો તમે કમાલ કરી દીધી, વી ઓલ લવ યુ’-કેજરીવાલ
abp asmita
Updated at:
10 Mar 2022 05:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપમાં ચાર રાજ્યોમાં જીતની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ભાજપે ચાર રાજ્યોમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. કમલમ પર વિજયોત્સવ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષ સાવ શૂન્ય થઈ જવા તરફ છે.