કેન્દ્ર મંત્રી મંડળનું વિસ્તરણ: વરુણ ગાંધી દિલ્લી જવા રવાના, જેડીયુએ બે પદ માગ્યા
Continues below advertisement
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી (pm narendra modi) પોતાના મંત્રી મંડળનો વિસ્તાર વધારવાના છે. તે માટે વરુણ ગાંધી (varun gandhi) દિલ્લી (delhi) જવા રવાના થયા છે. આ ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધીયા બીજા અન્ય નેતાઓ પણ દિલ્લી જશે. આ સિવાય જેડીયુએ બે પદ માગ્યા છે. બે કેબિનેટ મંત્રી અને બે રાજ્યમંત્રીને મળી શકે છે પદ.
Continues below advertisement
Tags :
Jdu Delhi Varun Gandhi ABP ASMITA Jyotiraditya-scindia Union Cabinet Cabinet Minister ABP Live ABP News Live Two Ministers Of State