પૂર્વ સાંસદ સાગર રાયકા ભાજપમાં જોડાયા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
06 Dec 2021 09:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ સાંસદ સાગર રાયકા ભાજપમાં જોડાયા બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું છે કે,, કોંગ્રેસે સાગર રાયકાને તમામ વસ્તુઓ આપી છે. સાગર રાયકા ભાજપમાં જોડાયા તે દુઃખદ ઘટના છે. ભાજપમાં જોડાવાની કેમ જરૂર પડી તે તો સાગર રાયકા જ જણાવી શકે.