Gir somnath: વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 10 BJPમાંથી સસ્પેન્ડ

Continues below advertisement
ગીર સોમનાથના વેરાવળમાં ભાજપ સામે બળવો કરનાર કાર્યકરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વેરાવળ પાલિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ઉપપ્રમુખ સહિત 10 કાર્યકરોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વેરાવળ પાલિકાના પૂર્વ પ્રમુખ રવિ ગોહેલ અને ઉપપ્રમુખ ઉદય શાહ સહિતનાઓએ પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જેના કારણે જિલ્લા પ્રમુખ માનસિંહ પરમારે કાર્યવાહી કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram