રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વ.અભય ભારદ્વાજના પત્નીએ કોરોના વેક્સીન લીધી, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ અભય ભારદ્વાજના ધર્મપત્નીએ પણ કોરોનાની વેક્સીન લીધી હતી. અલકાબેન ભારદ્વાજે રાજકોટની હોસ્પિટલમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો. રસી લીધા બાદ તેમણે દાવો કર્યો કે, તેઓ સ્વસ્થ છે અને કોઈ આડઅસર થઈ નથી. તેમણે અપીલ કરી કે દરેકે પોતાનો સમય આવે રસી અવશ્ય લેવી જોઈએ.
Continues below advertisement